રસિયા આવોરે અલબેલા, રાખું આંખડલીમાં છેલા૧/૪

૬૬૭ પદ ૧/૪ રાગ ગરબી

રસિયા આવોરે અલબેલા, રાખું આંખડલીમાં છેલા.૧

ઓરા આવોરે એકાંતે, તમને જોવુંરે હરિ ખાંતે.ર

સામા આવોરે શામળીયા, પ્રીતે પૂજુરે પાતળિયા.૩

આવો અલબેલા વર ઓરા, ખોસું પાઘડલીમાં તોરા.૪

આવો શામળીયાજી સામા, પેરી જરકસના હરિ જામા.પ

આવો પ્રેમસખીના પ્યારા, છો મારી આંખડલીના તારા.૬

મૂળ પદ

રસિયા આવોરે અલબેલા, રાખું આંખડલીમાં છેલા

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન સાગર ભાગ-૨
Studio
Audio
0
0