પુરવમાં ધર્યો અવતાર, સહજાનંદ સ્વામી, ૨/૮

૬૮૦ પદ ર/૮

પુરવમાં ધર્યો અવતાર, સહજાનંદ સ્વામી,

કરી લીલા અનંત અપાર, સહજાનંદ સ્વામી.૧

કર્યો પાવન પુરવ દેશ, સહજાનંદ સ્વામી.

હરિ ફર્યા તપસીને વેશ, સહજાનંદ સ્વામી.ર

કૌતકમય બાળ ચરિત્ર, સહજાનંદ સ્વામી.

સાંભળતા થઇએ પવિત્ર, સહજાનંદ સ્વામી.૩

ધરી બાળ રૂપ મહારાજ, સહજાનંદ સ્વામી.

વિચર્યા સુરમુનિ શિરતાજ, સહજાનંદ સ્વામી.૪

કોઇ ગ્રામ નગર દરબાર, સહજાનંદ સ્વામી.

કર્યા અનંત જીવ ઓધાર, સહજાનંદ સ્વામી.પ

ઓધાર્યા પશુ નરનાર, સહજાનંદ સ્વામી.

પ્રેમાનંદ તારણહાર, સહજાનંદ સ્વામી.૬

મૂળ પદ

પુરુષોત્તમ પૂરણ બ્રહ્મ સહજાનંદ સ્વામી,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


તેરી શરનમેં
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા



હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0