એવા સંત તે હરિને ગમે, હાંરે વહાલો પ્રેમે તેને સંગ રમેરે, ૨/૪

 એવા સંત તે હરિને ગમે,
	હાં રે વહાલો પ્રેમે તેને સંગે રમે રે...એવા૦ ટેક.
બ્રહ્મરૂપ થઈ ભજે ગિરિધારી, ભક્તિ ભજન કરે નિરહંકારી;
	હાં રે ત્યાગ વૈરાગ્ય સહિત વન ભમે રે...એવા૦ ૧
નિસ્પ્રેહિ નિર્લોભી નિષ્કામ, નિર્માની થઈ ભજે તે રામ;
	હાં રે મળે ફળ ફૂલ અન્ન તે જમે રે...એવા૦ ૨
કપટ રહિત લેશ દંભ ના રાખે, જેમ રહે તેમ મુખથી રે ભાખે;
	હાં રે તેને ત્રિભુવનવાસી નમે રે...એવા૦ ૩
પુરુષોત્તમ પદરજના રે સંગી, સત્ય વચન દૃઢ નિયમ અભંગી;
	હાં રે પ્રેમસખીનો નાથ કહે તે ખમે રે...એવા૦ ૪ 
 

મૂળ પદ

આજ મારે હરિ પરોણા ઘેર આવ્‍યા, હાંરે મેં તો મોતીડાંને

મળતા રાગ

ગરબી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૩
Studio
Audio
0
2
 
નમુનો
આખું
ડાઉનલોડ
અક્ષરેશદાસ સ્વામી-BAPS

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી

સંત સૌરભ
Live
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

અજાણ (પ્રકાશક )
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
અજાણ સ્વરકાર

Studio
Audio
0
0