એવા સંતની બલિહારીરે, હાંરે જેને ગુણે રીઝ્યા ગિરિધારીરે૪/૪

 એવા સંતની બલિહારી રે,
	હાં રે જેને ગુણે રીઝયા ગિરધારી રે...એવા૦ ટેક.
કામ ક્રોધ લોભ મનમાં ન આણે, સોનું ને ધૂળ તે સમ કરી જાણે;
	હાં રે જેને ગીતાજી ગાય છે પોકારી રે...એવા૦ ૧
હરિ વિના બીજો ઘાટ ન લાગે, લોભ લહરનો લેશ ન લાગે;
	હાં રે નારી ન શકે નયન બાણ મારી રે...એવા૦ ૨
બ્રહ્મવિદ્યા જેણે દૃઢ કરી સાધી, પિંડ બ્રહ્માંડની તજી રે ઉપાધિ;
	હાં રે ભૂતપ્રાણી તણા હિતકારી રે...એવા૦ ૩
બ્રહ્મસ્વરૂપમાં રહે નિત્ય ના’યા, પ્રગટ હરિગુણમાં ચિત્તડાં હરાયાં;
	હાં રે પ્રેમસખી એવા સંત ઉપર વારી રે...એવા૦ ૪ 
 

મૂળ પદ

આજ મારે હરિ પરોણા ઘેર આવ્‍યા, હાંરે મેં તો મોતીડાંને

મળતા રાગ

ગરબી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

પરંપરાગત (સ્વરકાર)
કીર્તનમાળા-૩
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હરિકૃષ્ણ પટેલ

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અબ તો નાથ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
જયદીપ સ્વાદિયા

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


એવા સંતની બલિહારી
Studio
Audio
5
3
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.Studio
Audio
4
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
મહેન્દ્ર કપુર

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


સ્વામિનારાયણ ગુણગાન
Studio
Audio
0
0