હોરી આઇ શ્યામ બિહારી શ્રી ઘનશ્યામ કામ સબ પૂરણ, સુનિયે બિનતિ હમારી ૧/૪

 હોરી આઈ શ્યામ બિહારી રે...ટેક.
શ્રીઘનશ્યામ કામ સબ પૂરણ, સુનિયે બિનતી હમારી;
હમ તુમ સંગ પ્રભુ ખેલન ચાહે, હોત ઉમંગ ઉર ભારી;
	કહત યું મુનિ બ્રહ્મચારી...હોરી૦ ૧
એક ઓર તુમ પ્રભુ સખા સંગ લેઉ, એક ઓર વ્રતધારી;
જો હારે સો ફગુવા દેહે, યેહી પ્રતિજ્ઞા ધારી;
	કીની  અગ્યા બનવારી...હોરી૦ ૨
નૈષ્ઠિક વરણી મહામુનિ આદિક, ત્યાગીદલ ભયો ત્યારી;
ઇત હરિકૃષ્ણ સખા સબ સજકે, આયે ઈશ અવતારી;
	હાથ કંચન પિચકારી...હોરી૦ ૩
રચ્યો હે અખાડો સારંગપુરમેં, લીલા અતિ સુખકારી;
પ્રેમાનંદ શ્રીધર્મકુંવર છબી, જીયતે પલ ન બિસારી;
	લેત સુખ ગાઈ વિચારી...હોરી૦ ૪ 
 

મૂળ પદ

હોરી આઇ શ્યામ બિહારી

મળતા રાગ

કાફી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
કાફી
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

ઋષિકુમાર શાસ્ત્રી (સ્વરકાર)
સાંવરિયા
Studio
Audio
0
0
 
વિડિયો
બીપીનભાઈ રાધનપુરા
કાફી
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Live
Video
1
0