હું તો જાઈશ ગિરિધર જોવા રે, મા મુને વારીશ મા ૧/૪

હું તો જાઈશ ગિરિધર જોવા રે, મા મુને વારીશ મા;
	મારા ઉરમાં છબીલાજીને પ્રોવા રે, મેણલે મારીશ મા...ટેક.
જાઈશ જોવા હું તો નંદજીનો લાલો,
		હાં રે મુને પરમ સનેહી લાગે વાલો રે...મા મુને૦ ૧
છેલ છબીલો વાલો કુંજનોવિહારી,
		હાં રે એ તો જીવનદોરી છે મારી રે...મા મુને૦ ૨
વારીશ મા રે તુંને કહું છું રે વહેલું,
		હાં રે હું તો માથું જાતાં નહિ મેલું રે...મા મુને૦ ૩
પ્રેમાનંદના સ્વામીને સારુ,
		હાં રે કુરબાન કર્યું જીવન મારું રે...મા મુને૦ ૪
 

મૂળ પદ

હું તો જાઈશ ગિરિધર જોવા રે, મા મુને વારીશ મા

મળતા રાગ

ગરબી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
ભૈરવી
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
4
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


કીર્તનમાળા
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
જયેશ સોની

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

જયેશ સોની (સ્વરકાર)
શ્રી હરિ કીર્તનમાળા-૧
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ગંગાસાગર સ્વામી

શ્રી સ્વામિનારાયણ આશ્રમ (મંદિર) ભુપતવાલા, શ્રી સ્વામિનારાયણ માર્ગ, પીન.૨૪૯૪૧૦. હરિદ્વાર,ઉત્તરાખંડ. ફોન્.(01334) 26100 મો.+91 9412074551,+91 9879615551

પરંપરાગત (સ્વરકાર)
ગંગામૃત સરિતા ભાગ-૮
Studio
Audio
1
1