વહાલો ઘોડલા ખેલાવે ઘનશ્યામ રે, બાઇ મારે આંગણિયે;૩/૪

૬૪૯ પદ ૩/૪

વહાલો ઘોડલા ખેલાવે ઘનશ્યામ રે, બાઇ મારે આંગણિયે;

મારાં ચિત્તડાં ચોરે છે સુખધામરે, આંખડલીની અણીયે. બાઇ. ટેક.

ઘોડલાં ફેરે ને વહાલો મુજ સામું હેરે,

હાંરે મને ન્યાલ કીધી આણે ફેરેરે.બાઇ.૧

ચપલ તુરંગ અતિ વેગે ફરે છે ,

હાંરે એતો ગરૂડનો ગર્વ હરે છેરે. બાઇ.૨

સુર નર મુનિજન નિરખે છે પ્રીતે,

હાંરે જાણે ચિત્ર આલેખ્યાં છે ભીંતેરે.બાઇ.૩

રૂડો લાગે છે ખંભે ફરકે છે પટકો,

હાંરે રીજ્યો પ્રેમાનંદ જોઇ લટકોરે.બાઇ.૪

મૂળ પદ

હું તો જાઇશ ગિરિધર જોવારે, મા મુને વારીશ માં,

મળતા રાગ

હું તો કાગળિયાં લખી લખી થાકી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
ભૈરવી
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
સાંવરિયા
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


શ્રી ઘનશ્યામ જીલાવા
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


છેલાજીનું છોગલીયું
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


લગની લાગી
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
સતીષ પટેલ

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી

કીર્તન આરાધના
Live
Audio
0
0