હાં રે સખી ના’વા પધારે મહારાજ રે, જીવન જમુનામેં ૪/૪

હાં રે સખી ના’વા પધારે મહારાજ રે, જીવન જમુનામેં;
	સાથે લીધો છે સર્વે સમાજ રે, વ્રજને વિસામે...ટેક.
હળવા રે હળવા વાલો હાલે બજારે;
		હાં રે ઊભા નગરવાસી પ્રાણ વારે રે...જીવન૦ ૧
છત્ર ચમર શીર ઉપર રાજે;
		હાં રે આગે અગણિત વાજાં વાજે રે...જીવન૦ ૨
ઊતર્યા ગોવિંદ જમુનામેં ના’વા;
		હાં રે આવ્યા સુરમુનિ પુષ્પે વધાવા રે...જીવન૦ ૩
ગિરધર નહાય ને ગોપીઓ ગાય;
		હાં રે જોઈ પ્રેમાનંદ વારી જાય રે...જીવન૦ ૪
 

મૂળ પદ

હું તો જાઈશ ગિરિધર જોવા રે, મા મુને વારીશ મા

મળતા રાગ

ગરબી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પૂર્ણસ્વરૂપ સ્વામી - સરધાર
ભૈરવી
શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
જયેશ સોની

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


કીર્તન કિરણ
Studio
Audio
5
3
 
નમુનો
આખું
ડાઉનલોડ
પૂર્ણસ્વરૂપ સ્વામી - સરધાર

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી


Studio
Audio
0
0