મારે લાગોરે હરિવરથી નેડો, સાહ્યો સહજાનંદ સ્વામીનો છેડો ૨/૪

૬૫૬ પદ ર/૪

મારે લાગોરે હરિવરથી નેડો, સાહ્યો સહજાનંદ સ્વામીનો છેડો, મારે. ટેક.

નેડો લાગોરે હવે નવ છુટે, જેમ હીરો તે ફોડતા કેદી ન ફુટે.મારે.૧

હું તો વળગીરે હરિવરની બેલી, જેમ કલ્પતરૂ સાથે વેલી.મારે.૨

મારા વહાલાથી હું નવ થાઉં અલગી, જેમ મેઘ સંગાથે ચપળા વળગી.મારે.૩

પ્રેમાનંદનીરે પ્રીતિ હરિ સાથે, જેમ રેખા તે ખેંચી વજ્રને માથે.મારે.૪

મૂળ પદ

મુને મળીયારે સહજાનંદ સ્વામી,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ (સ્વરકાર)
કીર્તન કૌસ્તુભ
Studio
Audio
0
0