નાથ પધાર્યા મારો નાથ પધાર્યા, ત્રિભુવન આનંદ કરતારે, ૨/૪


નાથ પધાર્યા મારો નાથ પધાર્યા, ત્રિભુવન આનંદ કરતા રે	-ટેક.
હાથમાં લાકડલી ને પે’રી છે ચાંખડલી, ધીરે ધીરે પગ ધરતા રે	-મારો૦ ૧
શેરી વાળીને મેં તો સજ્જ કરી છે, વેર્યાં છે ફૂલડાં ફરતા રે	-મારો૦ ૨
હસતા રમતા ને હેત વધારતા, હરિજનનાં મન હરતા રે	-મારો૦ ૩
પ્રેમાનંદના પ્રાણજીવન ધન્ય, રાણી રાધાનો ભર્તા રે		-મારો૦ ૪
 

મૂળ પદ

શ્યામ પધારો ઘનશ્યામ પધારો, શ્યામ પધારો ફૂલવાડીયેરે

મળતા રાગ

ગરબી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન ભક્તિ ભાગ-૧
Live
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન સાગર ભાગ-૨
Studio
Audio
0
0