શ્યામ સનેહી ઘનશ્યામ સનેહી, હેતે હરિ ઘેર આવીયારે, ૩/૪


શ્યામ સનેહી ઘનશ્યામ સનેહી, હેતે હરિ ઘેર આવિયા રે	-ટેક.
સામૈયું લઈને શ્યામસુંદરને, મોંઘે મોતીડે વધાવિયા રે		-ઘન૦ ૧
દૂધડે ચરણ પખાળ્યા પ્રભુના, પાટ ઉપર પધરાવ્યા રે		-ઘન૦ ૨
બંગલા ઉપર બાંધી હિંડોળો, હરિવરને હિંચકાવિયા રે	-ઘન૦ ૩
પ્રેમાનંદનો નાથ મનોહર, મોહન મારે મન ભાવિયા રે	-ઘન૦ ૪
 

મૂળ પદ

શ્યામ પધારો ઘનશ્યામ પધારો, શ્યામ પધારો ફૂલવાડીયેરે

મળતા રાગ

ગરબી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


ઘનશ્યામ સ્નેહી
Studio
Audio
0
1
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


મંદિરીયે મારે પધારો
Studio
Audio
0
1
 
નમુનો
આખું
ડાઉનલોડ
ધવલ કઠવાડિઆ

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી

શોભે શ્રી ઘનશ્યામ
Studio
Audio
0
0