ગુરુ પરમેશ્વરરે, જે સેવે સાચે મને, ૫/૮

૭૧૯ પદ ૫/૮
 
ગુરુ પરમેશ્વરરે, જે સેવે સાચે મને,ઓળખીને અરપેરે, મન કર્મ વચને તન ધનને. 
કપટ ન રાખેરે, શુદ્ધ ભાવે મહિમા જાણે,હરિ વિના બીજીરે, મનમાં ઇચ્છા નવ આણે. 
વચન પરમાણેરે, વરતે તે હરિજન કહાવે,ભવ સાગરમાંરે, તે ફરવા પાછો ન આવે. 
મનના મનોરથરે, સરવે તેના હરિ પૂરે,પ્રેમાનંદ કહેરે, તેને હરિ રહે હજુરે.  ૪ 

મૂળ પદ

આદિત્‍ય ઉદિયારે, સહજાનંદજી જગવંદ,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
શ્વેતવૈકુંઠદાસ સ્વામી-BAPS

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી

સંત સૌરભ
Live
Audio
0
0