તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો મા ૧૪/૧૪

તમારી મૂર્તિ વિના મારા નાથ રે, બીજું મને આપશો મા;
			હું તો એ જ માંગું છું જોડી હાથ રે...બીજું૦ ૧
આપો તમારા જનનો સંગ રે-બીજું૦ મારા જીવમાં એ જ ઉમંગ રે-બીજું૦ ૨
મારા ઉરમાં કરો નિવાસ રે-બીજું૦ મને રાખો રસિયા તમ પાસ રે-બીજું૦ ૩
એ જ અરજી દયાનિધિ દેવ રે-બીજું૦ આપો ચરણ કમળની સેવ રે-બીજું૦ ૪
કરો ઇતર વાસના દૂર રે-બીજું૦ રાખો પ્રેમાનંદને હજૂર રે-બીજું૦ ૫
 

મૂળ પદ

ધન્ય ધર્મકુમાર વારવાર ઘનશ્યામને જાઉં હું તો વારણે,

મળતા રાગ

ઢાળ : તારી મૂર્તિ લાગે છે મને પ્યારી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

પરંપરાગત (સ્વરકાર)
અજાણ
Studio
Audio
5
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
નિર્વેશ દવે

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
સ્મરણાંજલિ
Live
Video
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ઇન્સ્ટ્રુમેન્ટલહસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
ઇન્સ્ટ્રુમેન્ટલ-૧
Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
વિડિયો
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
ખમાજ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
પરંપરાગત
ચાલોને લાલા
Studio
Audio & Video
0
0