લટકાળા લે’રી, પધારો લાલ લટકાળા લે’રી.૨/૪


લટકાળા લે’રી, પધારો લટકાળા લે’રી		...ટેક.
શેરી વળાવીને સજ્જ કરાવી, ફૂલડાં મેલ્યાં વેરી	...પધારો૦ ૧
પ્રીત કરી જગજીવન જામા, જરકસિયા પહેરી	...પધારો૦ ૨
પાલખીએ બેસીને પધારો, હરિવર મારી શેરી	...પધારો૦ ૩
વાજાં વાગે આગે ઓછવ થાયે, ઝાલર્યું ઝણણેરી	...પધારો૦ ૪
ઊભી વધાવા થાળ ભરીને, ગજ મોતી કેરી	...પધારો૦ ૫
પ્રેમાનંદ આનંદ અતિશે, સુંદર મુખ હેરી		...પધારો૦ ૬
 

મૂળ પદ

મંદિર મુરારી , પધારો મારે મંદિર મુરારી.

મળતા રાગ

ગરબી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫

કાંતિભાઈ સોનછત્રા (સ્વરકાર)
કિર્તન ભક્તિ ભાગ-૧
Live
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર, વડતાલ, તા.નડિયાદ, જી.ખેડા ફોન.+૯૧ ૨૬૮-૨૫૮૯૭૭૬/૭૨૮

કાંતિભાઈ સોનછત્રા (સ્વરકાર)
મારે સ્વામિનારાયણ ભજવા
Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
નિર્વેશ દવે

અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ઇન્સ્ટ્રુમેન્ટલકાંતિભાઈ સોનછત્રા (સ્વરકાર)
ઇન્સ્ટ્રુમેન્ટલ-૧
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
પૂર્ણસ્વરૂપ સ્વામી - સરધાર

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી


Studio
Audio
0
0