ધર્મકુંવર તેરી બલબલ જાઉં રે;૨/૪

પદ ૭૯૪ મું.૨/૪

ધર્મકુંવર તેરી બલબલ જાઉં રે; ધર્મ. ટેક

કહા બરનું કરુનાઘન, કહાં કહું વિનય સુનાઉરે. ધર્મ. ૧

તુમ જેસે એક તુમહિ મહાપ્રભુ, દુસરા કોઉ ન પાઉરે. ધર્મ. ૨

પરમ કૃપાલ પરમ હિતકારી, સદય સદા હરિ સરલ સભાઉરે. ધર્મ. ૩

પ્રેમાનંદ તજી અન્ય આશરો, દ્વારે પર્યો ગુન ગાઉરે. ધર્મ. ૪

મૂળ પદ

મોરે મહારાજ મેં તો તોરી બલહારીરે;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અનુપ જલોટા

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫


કીર્તન આરાધના
Studio
Audio
0
0