મેં દેખી છબી સાંવરી;૧/૪

પદ ૮૦૧ મું.- રાગ ઠુમરી.૧/૪

મેં દેખી છબી સાંવરી; મેં દે. ટેક

સ્વપ્નેમેં દેખી સાંવરી સુરત, લટક લટક ચાલ ચલત ઉતાવરી. મેં દે . ૧

લાલ સુરવાલ પેરે લાલ અંગરખી, કમર કસી હે લાલ

રેંટે પગ પાંવરી. મે.દે. ૨

શ્વેત પાઘ શિર સોહત સુંદર, ચિતવનિ ચંચલ મન લલચાવરી. મે.દે. ૩

પ્રેમાનંદ ઘનશ્યામ છબીપર, તન મન પ્રાન લે કરત નોછાવરી. મે.દે. ૪

મૂળ પદ

મેં દેખી છબી સાંવરી;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અક્ષરેશદાસ સ્વામી-BAPS

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી

સાંવરી સૂરત
Studio
Audio
0
0