મેરે એક આશરા તેરારે, ધર્મકુંવર મહારાજ રાજ ૧/૪

પદ ૮૦૯મું.- રાગ ઠુમરી૧/૪

મેરે એક આશરા તેરારે, ધર્મકુંવર મહારાજ રાજ . મેરે. ટેક

મે ચાકર તેરે ચરનકમલકા, તે પરમેશ્વર મેરારે. ધર્મ. ૧

તેરે ચરન શરન બીનું સ્વામી, કઉ સુખ નહીં હેરારે;

સ્વર્ગ મૃત્યુ પાતાલ દશો દિશ, સબહી કાલને ઘેરારે. ધર્મ. ૨

ત્રિભુવન ભ્રમત ભ્રમત પચી હાર્યો, પાયો મેં દુઃખ ઘનેરારે;

અચલ નિકેત એક નહીં પાયો, તુમ બિના ધર્મકિશોરારે. ધર્મ. ૩

અમરપતિ નર નાગ અસુર સુર, સબ માયાકે ચેરારે;

પ્રેમાનંદ જાની સબ દુઃખમય, દીયો * ચરન તેરે ડેરારે. ધર્મ. ૪

મૂળ પદ

મેરે એક આશરા તેરારે, ધર્મકુંવર મહારાજ રાજ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અજાણ
Live
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

અતુલ દેસાઇ (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૧
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
પ્રશાંત પટેલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮


એક આશરા તેરા
Studio
Audio
0
0