તેરે દ્વાર પડયો ગુન ગાઉં રે, ધર્મકુંવર ઘનશ્યામ નાથ ૨/૪

તેરે દ્વાર પડયો ગુન ગાઉં રે, ધર્મકુંવર ઘનશ્યામ નાથ...તેરે૦ ટેક.
	અધમઓધાર શરણાગતપાલક, નાથ રટું તેરો નાઉં રે...ધર્મ૦ ૧
અખિલ લોકપતિ પરમપુરુષ તુમ, તુમકું ગાઈ રિઝાવું રે;
	તુમ બિના તુમ મોયે આૈર ન દૈયો, એહિ મોઝ મેં પાઉં રે...ધર્મ૦ ૨
કરો ક્ષમા અપરાધ મેરો, શ્યામ તેરી બલ જાઉં રે;
	એહિ બિનય મેરો કરુનાસાગર, આોર કછું નહીં ચાઉં રે...ધર્મ૦ ૩
નિત્ય નિત્ય નીરખું વદન કમલ છબી, ઉર માંહી આનંદ વટાઉં રે;
	પ્રેમાનંદ એહિ વર માંગત, દાસ રાવરો કહાઉં રે...ધર્મ૦ ૪
 

મૂળ પદ

મેરે એક આશરા તેરા રે, ધરમકુંવર મહારાજ રાજ

મળતા રાગ

દરબારી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )
અજાણ રાગ
અજાણ (પ્રકાશક )

અજાણ સ્વરકાર
અજાણ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૧
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

પરંપરાગત (સ્વરકાર)
પ્રેમ આરાધના
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી


Studio
Audio
0
0