ધર્મકુંવર કરુનાનિધાન, એક સુનીયો બિનતી મેરીરે.૪/૪

પદ ૮૧૨ મું.૪/૪

ધર્મકુંવર કરુનાનિધાન, એક સુનીયો બિનતી મેરીરે. ધર્મ. ટેક

અખંડ રહે મેરે નેનકે આગે, નાથ મૂરતી તેરીરે. ધર્મ. ૧

યેહી સાધન મેરે પરમ ચતુર વર, રહું સુંદર છબી હેરીરે;

પરીહરી ઓર બીચાર બાંહબલ, હોઇ રહું તેરી ચેરીરે. ધર્મ. ૨

સુંદરશ્યામ કામમદ મોચન, બસન ભુષન તન પે'રીરે;

નવલકિશોર મનોહર સુંદર, રહો અખંડ દ્રગ ઠેરીરે. ધર્મ. ૩

સુંદર બદન કમલ છબી નીરખું, જ્યું ચકોર ચંદ કેરીરે;

પ્રેમાનંદ કહે નાથ રહો મોરે, નેનનમેં રંગ લેરીરે. ધર્મ. ૪

મૂળ પદ

મેરે એક આશરા તેરારે, ધર્મકુંવર મહારાજ રાજ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ (સ્વરકાર)
કીર્તનામૃત
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ચંદુભાઈ રાઠોડ (ગાયક)

શ્રી સહજાનંદ સંસ્કારધામ મહામંત્રપીઠ ફરેણી જી.રાજકોટ gujarat india phone:-+91-2824-283383/283108/9662517626

ચંદુભાઈ રાઠોડ (સ્વરકાર)
કીર્તનમાળા-૨
Studio
Audio
0
0