શરનાગત સુખખાની, હરિ તુમ શરનાગત સુખખાની; ૪/૪

શરનાગત સુખખાની, હરિ તુમ શરનાગત સુખખાની;
				યહ રીત રાવકી જાની. હરિ. ટેક
મન ક્રમ વચ કરી કપટ રહિત કોઉ, આવત શરને પ્રાની;
	બિન સેવા બિન સાધન તાપર, દ્રવતહો સારંગપાની. હરિ. ૧
અવિનાશી સુખ દેત કરત તાકી, ઇતર વાસના હાની;
	શુદ્ધ કરી સેવામેં રાખત, ગિરિધર છેલ ગુમાની. હરિ. ૨
એકાંકિત હોય સેવત તુમકું, તુમ સંગ લગની લગાની;
	તાસું તુમ નહીં રાખત મહાપ્રભુ, કોઉ બાત કછુ છાની. હરિ. ૩
મેરે મનમેં યેહી વાસના, સુફલ કરો સુખદાની;
	પ્રેમાનંદ કહે અખંડ રહો દ્રગ, ટારો વાસના આંની. હરિ. ૪
 

મૂળ પદ

ભક્તસો અધિક આન કોઉ નાહી, હરિકે ભક્તસોં અધિક

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
ગૌરવ બાંગિયા
ભૈરવી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
જસપાલ મોની
સ્તુતિ
Studio
Audio & Video
0
0