બેઠે દિવ્ય સભાપતિ રાય બેઠે. એજું નિરખત સબ દુઃખ જાય૨/૪

પદ ૮૧૮ મું.૨/૪

બેઠે દિવ્ય સભાપતિ રાય બેઠે. એજું નિરખત સબ દુઃખ જાય. બેઠે, ટેક

દિવ્ય સિંધાસન, દિવ્ય સુખાસન, દિવ્ય તેજકે માંય . બેઠે. ૧

દિવ્ય રમાપતિ, દિવ્ય કરત રતિ, દિવ્ય ચરન ચીત લાય. બેઠે. ૨

દિવ્ય રતન જરે, દિવ્ય મુગટ ધરે, દિવ્ય પરત નીત પાય. બેઠે. ૩

દિવ્ય છત્ર ધરે, દિવ્ય ચમર ઢરે, પ્રેમાનંદ આગે ગાય. બેઠે. ૪

મૂળ પદ

હમારે ભક્તિધર્મ સુત શ્યામ, એજુ પ્રગટ ભયે સુખધામ

મળતા રાગ

ઠુમરી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ખુશાલ પાટડિયા
ભૈરવી
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
યોગીપ્રેમદાસ સ્વામી-BAPS

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી


Studio
Audio
0
1