હમારે સતસંગકે ઉજીયારે, હમારે. એજું સહજાનંદ પ્રાન પ્યારે.૩/૪

પદ ૮૧૯ મું.૩/૪

હમારે સતસંગકે ઉજીયારે, હમારે. એજું સહજાનંદ પ્રાન પ્યારે. હમા. ટેક

ભવ બિરંચી સનકાદિક નારદ, છીન છીનમેં પ્રાન વારે. હમા. ૧

ત્રિભુવનનાયક, સબ સુખદાયક, જુગ જુગ પ્રતિ તનુ ધારે. હમા. ૨

થાપત ધર્મ અધર્મ ઉથાપત ગૌબ્રાહ્મણ પ્રતીપારે. હમા. ૩

ધર્મ સુનંદન, સબ જગવંદન, પ્રેમાનંદકે દ્રગ તારે. હમા. ૪

મૂળ પદ

હમારે ભક્તિ ધર્મસુત શ્યામ, હમારે. એજું પ્રગટ ભયે સુખધામ.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0