પ્યારે તોરી મોરી પ્રીત ન છૂટે રે, લગી પ્રીત તોસું શ્યામસુંદર જૈસે ૧/૪

પ્યારે તોરી મોરી પ્રીત ન છૂટે રે...પ્યારે૦ ટેક.
લગી પ્રીત તોસું શ્યામસુંદર જૈસે, હીરો ફોર્યો ન ફૂટે રે...પ્યારે૦ ૧
સમજી વિચારી પ્યારે તોસું જોરી, કાહુંકી તોરાઈ ન તૂટે રે...પ્યારે૦ ૨
જોરી પ્રીત જાની સાચે સનેહી, ઓર સનેહી સબ જૂઠે રે...પ્યારે૦ ૩
પ્રેમાનંદ કહે પ્યારે અબ ના છોડું, છોને જગત શિર કૂટે રે...પ્યારે૦ ૪
 

મૂળ પદ

પ્યારે તોરી મોરી પ્રીત ન છૂટે રે

મળતા રાગ

ઠુમરી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હરિકૃષ્ણ પટેલ

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.

હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)
અબ તો નાથ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
જયસુખભાઈ રાણપરા
પહાડી
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૮
Live
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સામાન્ય

ભક્તિ સુધા
Live
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
મન્નાડે


રેકોર્ડીંગ ગુણવત્તા-સારી

પ્રેમસખી ગાવત હરિગુન
Studio
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
વિડિયો
આર્ય બાનીક
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી
હસમુખભાઈ પાટડીયા
નેહરો નિભાય લીજો
Studio
Audio & Video
0
0