ઝૂલત હિંડોરે મુનિરાય રે, ઝૂલત ફૂલ હિંડોરે પ્યારે, ઝુલાવત મુનિ ગાય રે ૪/૪

 ઝૂલત હિંડોરે મુનિરાય રે...ઝૂલત૦ ટેક.
	ઝૂલત ફૂલ હિંડોરે પ્યારે, ઝુલાવત મુનિ ગાય રે...ઝૂલત૦ ૧
અક્ષરપતિ પૂરણ પુરુષોત્તમ, ધર્યો નરવિગ્રહ આય રે...ઝૂલત૦ ૨
	અક્ષરનિવાસી મુક્ત મુનિસંગ, વિચરત અવની માંય રે...ઝૂલત૦ ૩
ધર્મકુંવર નારાયણમુનિ પર, પ્રેમાનંદ બલ જાય રે...ઝૂલત૦ ૪ 
 

મૂળ પદ

મતવારો ઝૂલત રંગ છેલ રે ,

મળતા રાગ

કાલિંગડો

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
અમન લેખડિયા
ભુપાલી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
સુરેશ કળથીયા
ઝૂલો મહારાજ
Studio
Audio & Video
0
0