ઘનશ્યામ નાથ હમારે, છેલ ઝૂલાવું હિંડોળે પિયા પ્યારે; ૧/૪

 ઘનશ્યામ નાથ હમારે, છેલ ઝુલાવું હિંડોળે પિયા પ્યારે...ટેક.
	કરી પ્રીતિ પ્રાણ ઝુલાવું, હિંડોરા આગે ઊભી ગાવું...ઘન૦ ૧
ઝુલાવું રેશમ ગ્રહી દોરી, નિરખું હું જ્યું ચંદચકોરી...ઘન૦ ૨
તુમ ઝૂલો પ્રાણપ્રિયા મોરે, કરું ખમ્મા ખમ્મા કર જોરે...ઘન૦ ૩
પ્રેમાનંદ કહે પલ ન વિસારું, તન મન પ્રાણ લઈ વારું...ઘન૦ ૪ 
 

મૂળ પદ

ઘનશ્યામ નાથ હમારે, છેલ ઝૂલાવું હિંડોળે પિયા પ્યારે;

મળતા રાગ

ઠુમરી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
આખું
ડાઉનલોડ
વિડિયો
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
ભૈરવી
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
નિરંજનદાસજી સ્વામી - ગુરુ જ્ઞાનજીવનદાસજી સ્વામી
ઝૂલો મહારાજ
Studio
Audio & Video
0
0