હિંડોરનામેં હોરે હોરે ઝૂલો રાજ;૧/૨

પદ ૭૨૪ મું. – રાગ બિહાગ – પદ ૧/૨

હિંડોરનામેં હોરે હોરે ઝૂલો રાજ; હિંડોર.

છેલ ઝૂલાવું રતન હિંડોરે, સુફલ કરું સબ કાજ. હિંડોર. ૧

ઝરમર ઝરમર મેહા વરસે, ગરજે ગગન ઘન ગાજ;

દાદુર મોર બપૈયા બોલત, આનંદ છાયો આજ. હિંડોર. ૨

તુમ ઝૂલો હું ગાવું હિંડોરા, કરી કે સુભગ સમાજ;

થેઇતાતા થેઇતાતા તાન મિલાવું, બાજત તાલ પખાજ. હિંડોર. ૩

યહ છબી નિરખી નાથ તુમારી, મદન ભયો હતલાજ ;

ગોપીનાથ રહો નેનનમેં, પ્રેમાનંદ શિરતાજ. હિંડોર. ૪

મૂળ પદ

હિંડોરનામેં હોરે હોરે ઝૂલો રાજ;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ (સ્વરકાર)
કીર્તનામૃત
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

ઋષિકુમાર શાસ્ત્રી (સ્વરકાર)
સાંવરિયા
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
પ્રેમવદનદાસ સ્વામી-BAPS

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી

ઝૂલાવું પ્યારા હિંડોળે
Studio
Audio
0
0