ઝૂલીયે હો પ્રાન હમારે હિંડોરે;૪/૪

પદ ૭૨૯ મું. – રાગ ખમાચ – પદ ૪/૪

ઝૂલીયે હો પ્રાન હમારે હિંડોરે; ઝૂલીયે.

રત્નજડિત કંચનકો હિંડોરો, રત્ન ડાંડી બની ચ્યારે. હિંડોરે. ૧

ચોકી ચારૂ હેમકી સોહે, પટુલી પીરોજા ભારે. હિંડોરે. ૨

સરસ હિંડોરે શ્યામ બિરાજો, કેશવ પ્રીતમ પ્યારે. હિંડોરે. ૩

કૃષ્ણ કમલદલનેન છબીપર, પ્રેમાનંદ બલીહાંરે. હિંડોરે. ૪

મૂળ પદ

ઝૂલનકે દિન આયે હિંડોરે .

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન ભક્તિ ભાગ-૧
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


ઝૂલત શ્રી ઘનશ્યામ
Studio
Audio
0
0