એરીયે હિંડોરે ઝૂલે પ્યારો, નાગર નંદદુલારો.૧/૪

પદ ૭૩૦ મું. – રાગ ખમાચ પદ- ૧/૪

એરીયે હિંડોરે ઝુલે પ્યારો, નાગર નંદદુલારો.  એરીયે.
ગોપીનાથ ગોકુલકો ઠાકોર , મોહન મોરલીવારો.  એરીયે. ૧
ગ્વાલબાલ મિલી ગાયે ઝૂલાવે, હોત કોલાહલ ભારો. એરીયે. ૨
ચલરી સખી મિલી દેખન જૈયૈ, નટવર નેનકો તારો.  એરીયે. ૩
પ્રેમાનંદ ઘનશ્યામ પિયાકું, કરત ન નેનતે ન્યારો.  એરીયે. ૪

મૂળ પદ

એરીયે હિંડોરે ઝુલે પ્યારો, નાગર નંદદુલારો.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પ્રવિણભાઇ ઝવેરી

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0