એરીયે કદમવાકી છૈયા, ઝૂલત શ્યામ કનૈયા;૨/૪

 એરીયે કદમ વાંકી છૈયાં, ઝૂલત શ્યામ કનૈયા...એરીયે૦ ટેક.
	અતિ મન ભાવન રચ્યો હૈ હિંડોરો, નીરખી મદન લજૈયા...એરીયે૦ ૧
રતન હિંડોરે રાજત સુંદર, હરિ હલધર દોઉ ભૈયા...એરીયે૦ ૨
	નાચત ગ્વાલ બજાવત ગાવત, કરત હૈ થૈયા થૈયા...એરીયે૦ ૩
પ્રેમાનંદ ઘનશ્યામ નાથ કી, પૂની પૂની લેત બલૈયા...એરીયે૦ ૪ 
 

મૂળ પદ

એરીયે હિંડોરે ઝુલે પ્યારો, નાગર નંદદુલારો.

મળતા રાગ

ખમાચ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
ભૈરવી


હસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.


ઝૂલત શ્રી ઘનશ્યામ
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
અનમોલ ખત્રી
ભૈરવી
શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503


પ્રીતમજી પ્યારા
Studio
Audio
0
0