ધર્મકુંવર છબી બરની ન જાઇ;૧/૪

પદ ૭૪૨ મુમ. –રાગ બિહાગ –પદ ૧/૪

ધર્મકુંવર છબી બરની ન જાઇ; ધર્મ.

બરનત રૂપછટા હરિવરકી, શેષ શારદ સંકુચાઇ. ધર્મ. ૧

ઝૂલત કનક હિંડોરે કેશવ, ઝૂલાવત મુનિ હરખાઇ ;

તન મન પ્રાન કરત નોછાવર, પરત ચરન પુલકાઇ. ધર્મ. ૨

શોભાસિંધુ ઉદાર રૂપમની, કરુનાધન મુનિરાઇ;

અશરણશરણ દીનદુઃખભંજન, બરનત નિગમ બડાઇ. ધર્મ. ૩

ધર્મકિશોર ધર્મકુલભૂષણ ધર્મવંશ વરદાઇ ;

પ્રેમાનંદ હરિકૃષ્ણ મૂરતિ, રાખત નેંનની માંઇ. ધર્મ. ૪

મૂળ પદ

ધર્મકુંવર છબી બરની ન જાઇ;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અતુલ દેસાઇ (ગાયક)

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫


શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૨
Studio
Audio
0
0