ઝૂલત હિંડોરેમેં રૂપનિધાન; ૨/૪

પદ ૭૪૩ મું. – રાગ બિહાગ – પદ ૨/૪

ઝૂલત હિંડોરેમેં રૂપનિધાન; ઝૂલત.

ધર્મકુંવર હરિકૃષ્ણ મહાપ્રભુ, સકળ શોભાકી ખાન. ઝૂલત. ૧

વિશ્વકર્મા રચ્યો સરસ હિંડોરો, સકલ ચાતુરી આન;

હીરા માણેક રત્ન ખચિત બહુ, ફરકત કનક નિશાન. ઝૂલત. ૨

ચંદનકાષ્ટકો બન્યો હે હિંડોરો, સોહત માનું વિમાન;

તામહિં રાજત પરમપૂજ્ય હરિ, સહજાનંદ સુજાન. ઝૂલત. ૩

પ્રેમમગન હોઇ ગાવત ઝૂલાવત, મુનિવર પરમ વિજ્ઞાન;

પ્રેમાનંદ ઘનશ્યામ નાથ છબી, નિરખી હોત ગુલતાન. ઝૂલત. ૪

મૂળ પદ

ધર્મકુંવર છબી બરની ન જાઇ;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અતુલ દેસાઇ (ગાયક)

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

અતુલ દેસાઇ (સ્વરકાર)
શ્રી સ્વામિનારાયણ કીર્તનમાળા-૧
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ


સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮

પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
0
0