ફૂલન હિંડોરે ઝૂલે ધર્મકુમાર૪/૪

પદ ૭૪૫ મું. –રાગ બિહાગ પદ -૪/૪

ફૂલન હિંડોરે ઝુલે ધર્મકુમાર, ફૂલન.

ફૂલકી પટુલી ચોકી ફૂલ હુકે સ્તંભ દોઉ, ફૂલકે કલશ ડાંડી ચાર. ફૂલન. ૧

ફૂલસું મંડપ છાયો ફૂલકી અટારી જારી, ફૂલકે તોરન બાંધે દ્વાર;

ફૂલહુકે ચિત્ર કરે ફૂલકે કલશ ધરે, ફૂલકી પતાકા ઉડે સાર. ફૂલન. ૨

ફૂલકી ગાદી બિછાયે બેઠે તામે મુનિરાયે, ફૂલનકો કિયો રે શૃંગાર;

ફૂલકે ચંમર છત્ર ધરતહે મુનિવર, બોલત હે આગે ચોબદાર. ફૂલન. ૩

નિરખી હરખે સુર બરષે સુમનઝરી, ગગન સધન છાયે અપરમપાર;

નિજજન નર નારી લેત હે ઉર ધારી, પ્રેમાનંદ જાત બલિહાર. ફૂલન. ૪

મૂળ પદ

ધર્મકુંવર છબી બરની ન જાઇ;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી


Studio
Audio
2
0