ઝૂલે શ્યામ ઝૂલાવે રાધા પ્યારી;૪/૪

 ઝૂલે શ્યામ ઝુલાવે રાધા પ્યારી...ટેક.
	ચંદ્ર કિરનસી ચહુ દિશ ગોપી, ચિતવતી બદન થકિત ઠારી-૧
પ્રફુલ્લિત કુંજલતા દ્રુમ વેલી, શીતલ સુગંધ મંદ ચલે બયારી-૨
	બરસત ફૂઈયાં મધુર ઘન ગરજત, બોલત બરહી આનંદકારી-૩
પ્રેમાનંદ ઘનશ્યામ છટા પર, તન મન પ્રાણ જાત વારી-૪ 
 

મૂળ પદ

વૃંદાવનમેં હિંડોરે ઝુલે પ્યારો ;

મળતા રાગ

કહરાન (માલકૌંસ)

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
માલકૌંસ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

ઋષિકુમાર શાસ્ત્રી (સ્વરકાર)
સાંવરિયા
Studio
Audio
0
0