ઝૂલાવું પ્યારા હિંડોળે ઝૂલાવું પ્યારા, ૪/૪

પદ ૭૫૭ મું. –રાગ પરજ દેશી- પદ ૪/૪

ઝૂલાવું પ્યારા હિંડોળે ઝૂલાવું પ્યારા,

હળવે હળવે ઝૂલાવું હરિવર, પ્રાણજીવન મારા. હિંડોળે. ૧

ગજરા બાજુબંધ હાર પહેરાવું, ગુંથી ગુંથી સારા. હિંડોળે. ૨

નેણાં ભરીને નિરખું નટવર, નેણુંના તારા. હિંડોળે. ૩

પ્રેમાનંદના નાથ હૈયાના, હાર છો હજારા. હિંડોળે. ૪

મૂળ પદ

ઝૂલોને વ્હાલા હિંડોળે, ઝૂલોને વ્હાલા.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન ભક્તિ ભાગ-૧
Studio
Audio
1
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
અનમોલ ખત્રી

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

રજની કુબાવત તથા અમિત વ્યાસ (સ્વરકાર)
રસિક પિયા ઘનશ્યામ
Studio
Audio
1
0