કેસરીકુંવર કૃપાનો સાગર, નાગર ચતુર સુજાણ હો;૨/૪

પદ ૮૫૮ મું. – રાગ માલીંગડો- પદ ૨/૪
 
કેસરીકુંવર કૃપાનો સાગર, નાગર ચતુર સુજાણ હો;
આગમ નિગમમાં કુશળ મહાબળ, બોલે વચન પ્રમાણ હો.  કેસરિ. ૧
શ્રી રઘુનાથના મંત્રીમાં મોટા, નીતિપ્રવીણ ગંભીર હો;
મહાનૈષ્ઠિક મન વચન કર્મ કરી, ધર્મધીર મહાવીર હો.  કેસરિ. ૨
શ્રીરામપક્ષ દઢ રામદૂત વર, એકાંતિક રામદાસ હો;
પૂજ્ય પ્રતિષ્ઠિત ચૌદ લોકમાં, રામચરણ નિવાસ હો.  કેસરિ. ૩
વજ્રતનુ શત્રુમદમંજન સુફળ, શસ્ત્ર જય કારિ હો;
શૂરવીર મહા સુભટ જુદ્ધમાં, પ્રેમાનંદ બલિહારી હો.  કેસરિ. ૪ 

મૂળ પદ

ઉત્સવ આજ પવનસુતકો શુભ , ગાઇએ કરી અતિ પ્યાર હો;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પ્રવિણભાઇ ઝવેરી

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

પરંપરાગત (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0