અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો;૩/૪

 પદ ૮૫૯ મું.- રાગ માલીંગડો – પદ ૩/૪

અંજનીપુત્ર મહાબળવંતા, ત્રિભુવનમાં વિખ્યાત હો;
વિનતાસુત સમ વેગ પરાક્રમ , કહી નવ જાયે વાત હો.          અંજની. ૧
સીતા શોધ સમે મહાસિંધુ, ઠેકી ગયા તત્કાળ હો;
બાળી જાઇ રાવણકી લંકા, માર્યા દાનવ વિકરાળ હો.              અંજની. ૨
વાગી સાંગ લક્ષ્મણજીને રણમાં , મૂરછા આવી ગઇ ભારી હો;
સંજીવની મૂળી સારૂ લાવ્યા, દ્રોણાચળ શિર ધારી હો.              અંજની. ૩
શોકસિંધુમેં ભરત બુડી રહ્યા, કપિએ આવી ચિંતા નિવારી હો;
આવ્યા રામ રાવણને મારી , પ્રેમાનંદ સુખકારી હો.                 અંજની. ૪
 

મૂળ પદ

ઉત્સવ આજ પવનસુતકો શુભ , ગાઇએ કરી અતિ પ્યાર હો;

રચયિતા

પ્રેમાનંદ સ્���ામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જયસુખભાઈ રાણપરા
સોહિની
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

પરંપરાગત (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
4
6
 
નમુનો
આખું
ડાઉનલોડ
વિરેન ફીચડીયા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

પરંપરાગત (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
7
6