અન્નકૂટકો આયો ઉત્સવ, અન્નકૂટકો આયો;૧/૪

 પદ ૮૭૩ મું. –રાગ બિલાવલ- પદ ૧/૪
અન્નકૂટકો આયો ઉત્સવ, અન્નકૂટકો આયો;
પ્રેમ પુલકી પુત્ર વ્રજવાસી, ઘરઘર આનંદ છાયો. ઉત્સવ.
વ્રજપતિ આંન ફિરાઇ વ્રજમેં, સબકું બચન સુંનાયો;
સંચો સબ નવનીત દુધ દહિં, કરો ભોજન મન ભાયો. ઉત્સવ.
પૂજીયે વિપ્ર ગાઇ ગુરુ સજ્જન, ઇન્દ્ર ઉત્સવ ઠહરાયો;
નંદસમીપ આયે મનમોહન, મધુર મધુર મુસકાયો. ઉત્સવ.
નંદ ઉઠાય ગોદમેં લીને , ચુંબીકે કંઠ લગાયો;
પ્રેમાનંદકો નાથ પુછત હસી, કોંનકો જજ્ઞ રચાયો. ઉત્સવ.

મૂળ પદ

અન્નકૂટકો આયો ઉત્સવ, અન્નકૂટકો આયો;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયાહસમુખભાઈ પાટડિયા (સ્વરકાર)

Studio
Audio
0
3
 
નમુનો
આખું
ડાઉનલોડ
બીપીનભાઈ રાધનપુરા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૮
Live
Audio
0
0