આજ ગાઇ પ્રથમ ચરાવન જાત; આજ.૨/૪

 પદ ૮૮૮ મું –રાગ સારંગ – પદ ૨/૪

આજ ગાઇ પ્રથમ ચરાવન જાત;               આજ.
ગોપાષ્ટમી શુભ દિન જાની, મુદિત જશોદા માત.               આજ. ૧
પ્રફુલ્લિત ભયે ગોપ ગોપી સબ, અતિ આનંદ હરખાત;
ગોપકુમાર લે મોરલી લકુટિ કર, નંદકુંવરકું બોલાત.         આજ. ૨
ચલિએ મનમોહન બલદાઉ , જલદિ હો ગયો પ્રાત;
સુંદર શ્યામ ઉઠે હસિ માગત, લાઓ મેરી મોરલી તાત.       આજ. ૩
નંદરાની ઉવટિ નવાયે , જીવાયે દધિ મિસરી ભાત;
પ્રેમાનંદ પ્રભુ ચલે ગાઇ સંગ, મોરલિકી ટેર સુનાત.            આજ. ૪
 

મૂળ પદ

આજ મન મુદિત જશોદા રાની , આજ.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી