અબ પનિયાં ભરન કેસે જાઉં, સાંવરે બિચમેં ધૂમ મચાઇ.૨/૪

 પદ ૯૨૩ મું. -રાગ દીપચંદી- પદ ૨/૪

અબ પનિયાં ભરન કેસે જાઉં, સાંવરે બિચમેં ધૂમ મચાઇ.        અબ.
સુંદર શ્યામ ડગર બિચ ઠાડો, પકરત સબકું ધાઇ;
અબીર ગુલાલ મિડત વાંકે મુખપર કેસીહો ચતુર લુગાઇ.       સાંવરે. ૧
ના માનો કોઉ જાઓ સુઘર, આલી દેખો ફાગ વાં જાઇ;
વાં અબ જાઇ દેખિ આવો બચકે, તો મેં બદીહું માઇ.               સાંવરે.૨
સુનહું સયાનિ ઓર કહું તુમસું , એ નઇ રીત ચલાઇ;
મુખ મિશ આંજિ ભુજન ભરી મસકત , પ્રેમસખી દેખી આઇ.     સાંવરે. ૩
 

મૂળ પદ

માઇ ઇન જશોદાકે લાલ , સાંવરે નઇ ચુંનર મોરી ફારી.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી