કોઇ ચલો હો દેખન બ્રજનારી, સાંવરો ખેલે હે રંગ હોરી.૩/૪

પદ ૯૨૪ મું. -રાગ દીપચંદી- પદ ૩/૪
 
કોઇ ચલો હો દેખન બ્રજનારી, સાંવરો ખેલે હે રંગ હોરી.  કોઇ.
મૃગમદ કેસર રંગ બનાયો, અબીર લીયે ભર ઝોરી;
છીરકત રંગ ગુલાલ ઉડાવત, હસત શ્યામ મુખ રોરી.  સાંવરો. ૧
બાજત તાલ મૃદંગ ઝાંઝ ડફ, ઓર મુહચંગકિ જોરી;
હાં હાં કરત ભરત પિચકારી, ગાવત હોરી હોરી.  સાંવરો. ૨
ખેલત શ્યામ કામ સબ પુરન, કોટિ મદન છબી ચોરી;
પ્રેમસખી મગન ભઇ નિરખત, માનુ હું ચંદ ચકોરી.  સાંવરો.૩ 

મૂળ પદ

માઇ ઇન જશોદાકે લાલ , સાંવરે નઇ ચુંનર મોરી ફારી.

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
ભૈરવી
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

ઋષિકુમાર શાસ્ત્રી (સ્વરકાર)
સાંવરિયા
Studio
Audio
0
0