અચાનક અખિયનમેં પિચકારિ રે, ઇન મારી રે, ૪/૪

પદ ૯૪૯ મું.- રાગ દીપચંદી હોરી- પદ ૪/૪
અચાનક અખિયનમેં પિચકારિ રે, ઈન મારી રે,                અચા.
આજ કરો સખિ અપનો ભાવતો, નચવો દે કર તારિ રે.      ઈન.૧
લે જ્યું ચલો નંદદ્વારે નચાવત , દેખે બાપ મહતારિ રે.         ઈન.૨
એક કહે લે ચલો વરસાંને, નિરખે સાસુ સસુરારિ રે.           ઈન.૩
પ્રેમાનંદ હરિ હાં હાં કરત બસ, પરે અબ લનકે બિહારિ રે. ઈન.૪
 

મૂળ પદ

ખેલત નંદનંદન ગોપકિશોરી રે, રંગ હોરી રે;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી