હોરી ના ખેલોં તોસેં હોરી રે, મોયે સાસુ નનંદકી ચોરી રે૨/૪

પદ ૯૫૫ મું. –રાગ ઠુમરી-પદ ૨/૪

હોરી ના ખેલોં તોસેં હોરી રે, મોયે સાસુ નનંદકી ચોરી રે. હોરી.

જીન ડારો પિચકારી શામરે, ભીજત અંગીયાં મોરી રે. હોરી. ૧

અબીર ગુલાલ મનોહર મોપે , મત ડારો બર જોરી રે. હોરી. ૨

હાં હાં કરૂં તોરે પૈયાં પરૂં મેં , મુખ ના મિડો રંગ રોરી રે. હોરી. ૩

પ્રેમાનંદકે પ્રાણજીવન મોહે, નાહક રંગમેં બોરી રે. હોરી. ૪

મૂળ પદ

બૈયાં મરોરી મેરી બૈયાં, વ્રજરાજ કુંવર નરદૈયા, .

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

ઋષિકુમાર શાસ્ત્રી (સ્વરકાર)
હોરી કે ખેલમેં
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ગૌતમ અંબાસણા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0