શ્યામ સુંદર આજ ખેલત હોરી, હાંહો હાંરે આજ ખેલત હોરી.૨/૨

પદ ૯૬૩ મું.- રાગ કાફી- પદ ૨/૨

શ્યામ સુંદર આજ ખેલત હોરી, હાંહો હાંરે આજ ખેલત હોરી. શ્યામ.

શ્રીપુરુષોત્તમ ઓર સકલ મુનિ, આયે પરસ્પર બાંધિહે જોરી. હાંહો.૧

નાનારંગ સુગંધ લિયે સબ, છીરકતહે એક એક પર દોરી;

હાંહા કરત ભરત પિચકારી, ગાવત હે સબ હોહો હોરી. હાંહો.૨

નારદ જંત્ર બજાવત ગાવત, ઓર સકળ કર તાંનનન તોરી;

પ્રેમાનંદ બલિબલિ શોભાપર , શંકર તાંડવ નાચ નચોરી. હાંહો.૩

મૂળ પદ

હોરી ખેલત આજ હોર પરિહે, હાંહો હાંરે આજ હોર પરી હે;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ખુશાલ પાટડિયા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૮
Live
Audio
0
0