હોરી ખેલન આઇ ગ્વાલનીહો મોરે પ્યારે, મનમોહનજ્યું કે સંગ૪/૪

પદ ૯૬૭ મું.-રાગ કાફી ઘુમાર-પદ ૪/૪

હોરી ખેલન આઇ ગ્વાલનીહો મોરે પ્યારે, મનમોહન જ્યું કે સંગ. હોરી.

નખશીખ સજી શીંગાર સલોનિ , ખેલન આઇ હે ફાગ બલજાઉં;

નંદકુંવર ગિરિધરન લાલસો, ઉપજ્યોહે અતિ અનુરાગ. હોરી.૧

સખીયન જુથમેં રાજત રાધા, જ્યું ઉડુગનમેં ચંદ બલજાઉં;

કનકલતા સમ શ્યામા પ્યારી , સખી સબ કદલીકે વૃંદ . હોરી.૨

સારી શ્વેત કંચુકી કારી, કંચનસે તનમાંય બલજાઉં;

માનો સુભગ અંગમેં સોહત , દામીની રૈ હે લપટાય. હોરી.૩

ચાલ ચલત ગજહંસકી પ્યારી, નિરખી મોયે નંદાનંદ બલજાઉં;

પ્રેમાનંદ છબીલો મોહન, પર્યો પ્રેમકે ફંદ . હોરી.૪

મૂળ પદ

મધુરી ધુની બાજે બાંસુરી હો મોરે પ્યારે, બજાવત મોહનલાલ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી