ના ડારે પિચકારી , એસી ના ડારે પિચકારી;૩/૪

પદ ૯૭૮ મું. –રાગ પરજ હોરી- પદ ૩/૪

ના ડારે પિચકારી , એસી ના ડારે પિચકારી; ના.ડા.ટેક

એસી હોરી હમ ના ખેલે , લોક હસે દે તારી. ના.ડા.૧

પ્રેમ પ્રતીત છાંડી માધોસું , અંત ચલે જમ દ્વારી. ના.ડા.૨

ના પીછતાવે ના લોગ રીઝાવે, અપનો કાજ બીગારી. ના.ડા.૩

પ્રેમાનંદ કહે વાસુદેવકી, ચઢત નાહીં પ્રેમ ખુમારી. ના.ડા.૪

મૂળ પદ

હમતો ના ખેલે એસી હોરી,

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
વિનોદભાઈ પટેલ

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફોનનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬) તથા શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮

ઋષિકુમાર શાસ્ત્રી (સ્વરકાર)
સાંવરિયા
Studio
Audio
0
0