ભજ મન સહજાનંદ પદકંજ;૨/૬ આતમજ્ઞાન ૨/૬

પદ ૯૮૫ મું. –રાગ ધનાશ્રી – પદ ૨/૬

ભજ મન સહજાનંદ પદકંજ; ભજ.ટેક

રટુ નામ સુખધામ શ્યામકો મગન હોઇ મન રંજ . ભજ.૧

કરઉં નિવાસ ચરનપંકજમેં ચરનસુધા તન મંજ ;

સુંદર રૂપ વિલોકી શ્યામકો રૂપ જ્ઞાન દ્રગ અંજ. ભજ.૨

પ્રગટ પ્રતાપ પેહેરી તન બક્તર મદન મોહ મદ ગંજ;

અચળ નેમ ગ્રહી બચન ખડગ કર સકળ શત્રુ દળ ભંજ. ભજ.૩

યેહી પદકમળ ભજે બિના ભવમેં હોઇ હો કાગકું લંજ;

પ્રેમાનંદ તજી આન ભરોસો સુમર ચરન સુખપુંજ . ભજ.૪

મૂળ પદ

કર મન સહજાનંદ પદ પ્રીત

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ધરમશીભાઇ કાચા
યમન કલ્યાણ
શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

ધરમશીભાઇ કાચા (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0