સ્વામિનારાયણ ગાવે, સુરમુનિ સદ્‌ભાવે નિત્ય ઉર લાવે; ૪/૪

સ્વામિનારાયણ ગાવે, સુરમુનિ સદ્‌ભાવે નિત્ય ઉર લાવે; સ્વામી. ટેક
વ્યાસ વિરિંચી શેષ શિવ શારદ, શુક સનકાદિક વાલ્મિક નારદ;
			આગમ નિગમ મુક્ત મુનિ મહિપતિ પળ એક ના વિસરાવે. સ્વામી. ૧
અક્ષર અમિત અમિત સુરનાયક, ભજત સકળ મન કાયક વાયક;
	સર્વાધાર ચરાચર સ્વામી કોઉ જાકો પાર ન પાવે ,
		કરી કરૂના દ્વિજકુળ વપુ ધાર્યો, ધર્મકુળકો જશ વિસ્તાર્યો ;
			શ્રીઘનશ્યામ ચરન નખ છબીપર પ્રેમાનંદ બલજાવે . સ્વામી.૨
 

મૂળ પદ

રટ મન નામ ઘનશ્યામ, પૂરન પુરુષોત્તમ હરિ સુખધામ

મળતા રાગ

કલ્યાન આદી ત્રેતાલ

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
ભજનપ્રકાશ સ્વામી
માલકૌંસ
શ્રી સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરુકુલ,હળવદ રોડ,જી.સુરેન્દ્રનગર, મુ.ધ્રાંગધ્રા.ફોન.+૯૧ ૨૭૫૪ ૨૯૩૫૩૫


કિર્તન ભક્તિ ભાગ-૧
Live
Audio
0
0
 
આખું
ડાઉનલોડ
વિડિયો
ભજનપ્રકાશ સ્વામી - ધ્રાંગધ્રા
માલકૌંસ
શ્રી સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA શ્રી સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ
મહિમા
Studio
Audio & Video
0
0