સ્વામિનારાયણ ગાશે રે, તારૂં સારૂં તેદી થાશે.૪/૪

પદ ૧૦૦૭ મું.- રાગ ખમાચ – પદ ૪/૪

સ્વામિનારાયણ ગાશે રે, તારૂં સારૂં તેદી થાશે. સ્વામિ.ટેક

આજ વા કાલ કલપ સો કેડે, દાસ પ્રભુનો કે'વાશે રે. તારૂં.૧

હરિજન જોઇને હરખીશ મનમાં, કુસંગ જોઇને મન કા'શે રે. તારૂં.૨

સ્વામિનારાયણ તાળી દઇને, ગાતા મુખડું ફૂલાશે રે. તારૂં.૩

પ્રેમાનંદ કહે નહિ માનીશ તો , માર ખાતાં જીવ જાશે રે. તારૂં.૪

મૂળ પદ

ભજી લે નારાયણ સ્વામી રે, આવો અવસર પામી

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હસમુખભાઈ પાટડિયા
અજાણ રાગ
શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ડ્રાઈવઇન રોડ,મેમનગર,અમદાવાદ.ફ��નનં. +૯૧ ૭૯ ૨૭૯૧૨૫૯૧/૯૨/૯૩ મો.+૯૧ ૯૮૨૫૨૧૦૦૯૬)

કીર્તનપ્રિય (સ્વરકાર)
અજાણ
Studio
Audio
3
0