નારાયણ રે નારાયણ રે નારાયણનું નામ ;૧/૪

પદ ૧૦૧૨ મું. –રાગ ગરબી – પદ ૧/૪

નારાયણ રે નારાયણ રે નારાયણનું નામ ;

ભજો સુખધામ રે. સ્વામિનારાયણ.૧

અંતકાળે પોકાર્યો , અજામેલ તાર્યો રે. સ્વામિનારાયણ.૨

સંભારી શરણે આવ્યો, ગજને છોડાવ્યો રે. સ્વામિનારાયણ.૩

શરણાગત સુખકારી, ગનિકા ઓધારી રે. સ્વામિનારાયણ.૪

અધમ ઓધારણ નામ, પ્રેમાનંદના શ્યામ રે. સ્વામિનારાયણ.૫

મૂળ પદ

નારાયણ રે નારાયણ રે નારાયણનું નામ ;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પૂર્ણસ્વરૂપ સ્વામી - સરધાર

શ્રી સ્વામિનારાયણ મંદિર - સરધાર જી. રાજકોટ, ગુજરાત INDIA- +91(2781)81211, +91 7600058503
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી


Studio
Audio
0
0