કોન સગો હે તેરો, હરિ બિના, કોન સગો હે તેરો રે૩/૪

પદ ૧૦૩૮ મું. – રાગ ઠુમરી – પદ ૩/૪
 
કોન સગો હે તેરો, હરિ બિના, કોન સગો હે તેરો રે; કોન.ટેક
માત તાત બંધુ સુત નારી , ઓરઉં કુટુંબ ઘનેરો રે;
અંતકાળ કોઉ કામ ન આવે , સુન શઠ સમજ સવેરો રે. કોન.૧
તું તો જાનત પરમ સનેહિ, સબ ચોરનકો ઘેરો રે;
લુસત ચુસત ધન આવરદા, કહી કહી મેરો મેરો રે. કોન.૨
કરત ગુલામી નોકર જ્યું નીત, દોરત સબકો પ્રેરો રે;
ઇનસું નેહ જોરીકે ફેરી હો, લખ ચોરાસી ફેરો રે. કોન.૩
તજી પરમાદ સુમર નારાયન, તજી સંગ સબ કેરો રે;
પ્રેમાનંદ કહે મન કર્મ બચને, હોઉં હરિકો ચેરો રે. કોન.૩ 

મૂળ પદ

ક્યું ન ભજે ભયહારી, કૃષ્ણ હરિ, ક્યું ન ભજે ભયહારી રે;

રચયિતા

પ્રેમાનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ

કાનજી ભગત જ્ઞાન બાગ વડતાલ. ફોન નં. ૦૨૬૮ ૨૫૮૯૭૬૭ મો. ૯૯૦૯૦૦૬૭૬૫

લાલજી ભગત-જ્ઞાન બાગ-વડતાલ (સ્વરકાર)
કીર્તનામૃત
Studio
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
ધરમશીભાઇ કાચા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494

ધરમશીભાઇ કાચા (સ્વરકાર)
શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૯
Live
Audio
0
0
 
નમુનો
આખું
ડાઉનલોડ
જયદીપ સ્વાદિયા

શ્રી સ્વામિનારાયણ મંદિર (B.A.P.S.), શાહીબાગ, અમદાવાદ - 380 004, Gujarat, India Tel: (91-79) 25625151, 25625152, 25621580, 25626560
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી

હિન્દી ભજન
Studio
Audio
0
0